એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
Read at Gujarat Samachar1 source covering
In 3 bullets
- ●એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડમાં ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો.
- ●વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે ફી ભરવામાં આવી છે.
- ●બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ૧૦ જૂનથી શરૂ થશે.
All 1 source
Gujarat Samachar9 Jun
એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો ↗વડોદરાઃ જીકાસ હેઠળ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીમાં પહેલા રાઉન્ડમાં વિવિધ ફેકલ્ટીઓમાં ૬૫૩૪ વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે.હવે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો તા.૧૦ જૂન, બુધવારથી પ્રારંભ થવાનો છે.
Related coverage · follow the story
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં
કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી
કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી
કોમર્સ ફેકલ્ટીએ પ્રવેશ માટે બીજા રાઉન્ડનું લિસ્ટ જાહેર કર્યું, 2300 વિદ્યાર્થીઓનો સમાવેશ