nnewsEgg

← back to Today

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા

વડોદરાઃ ધો.૧૨ પછી સરકારી યુનિવર્સિટીઓના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.મળતી જાણકારી પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે ૩૨૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જેમાં સૌથી વધારે ૧૦૦૧૨ ફોર્મ એફવાયબીકોમમાં પ્રવેશ માટે ભરાયા છે.

Related coverage · follow the story
  1. કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા

  2. MSUમાં એફવાયબીકોમની પ્રવેશ કાર્યવાહી વિવાદમાં, એન્ટ્રન્સ આપનાર 300થી વધુ વિદ્યાર્થીઓે ગેરહાજર દર્શાવાતા હોબાળો

  3. એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા

  4. યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું

  5. કોમર્સ ફેકલ્ટીએ પ્રવેશ માટે બીજા રાઉન્ડનું લિસ્ટ જાહેર કર્યું, 2300 વિદ્યાર્થીઓનો સમાવેશ

  6. ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા

Tags